અમદાવાદના પતંગ બજારમાં કોરોનાનું ગ્રહણ, હોલસેલ બજારમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો
Continues below advertisement
અમદાવાદના પતંગ બજારમાં કોવિડના કારણે 30 થી 35 ટકા વેપાર થઇ રહ્યો છે. દર વર્ષની સરખામણીએ હોલસેલ બજારમાં 70 ટકા ઘટાડો નોંધાયો હતો. પતંગના કાચા માલમાં ભાવ વધારાની સામે હોલસેલમાં પતંગના ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. કોરોનાની થીમને લગતા પતંગો પણ બજારમાં જોવા મળ્યા છે.
Continues below advertisement