અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપુર બેઠકના વિજેતા મહિલા ઉમેદવાર પ્રમુખ બનશે, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ જીલ્લા પંચાયતની પ્રમુખ પદ માટેની સીટ રોટેશન ફોર્મૂલા પ્રમાણે એસટી અનામત અને મહિલા અનામત બનશે. અમદાવાદ જીલ્લા પંચાયતની કુલ 34 સીટ પૈકી એક માત્ર શાહપુર બેઠક એસટી અને મહિલા અનામત બેઠક છે.અમદાવાદ જિલ્લા પંચાયતની શાહપૂર બેઠક જીતનાર મહિલા ઉમેદવાર જ અમદાવાદ જીલ્લા પંચાયતનાં પ્રમુખ બનશે.
Continues below advertisement