અમદાવાદના રામોલ વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં ચોરી, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 03:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના રામોલ વિસ્તારમાં જ્વેલર્સને ત્યાં ચોરીની ઘટના બની છે. એક મહિલાએ જ્વેલર્સને ત્યાં હાથ સફાઈ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બે મહિલાઓએ 20 હજારના દાગીનાની ચોરી કરી હતી. અને ફરાર થઈ હતી.