અમદાવાદની આ હોસ્પિટલમાં 200થી વધુ બેડની વ્યવસ્થા કરાશે, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં હાઉસફુલ થતા અન્ય હોસ્પિટલમાં બેડ વધારાવમાં આવ્યા છે. અહીંની મંજૂશ્રી હોસ્પિટલમાં વધુ 208 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.SVP હોસ્પિટલમાં વધુ 500 બેડ તૈયાર કરવામાં આવશે.
Continues below advertisement