Ahmedabad: કોગ્રેસના વિજેતા ઉમેદવાર પર કેટલા લીટર દૂધથી કરાયો અભિષેક
Continues below advertisement
અમદાવાદના અમરાઈવાડીમા એકમાત્ર કોગેસ પક્ષના જગદીશ રાઠોડનો ભવ્ય વિજય થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. જગદીશ રાઠોડને ૩૯ લિટર દૂધથી અભિષેક કરાયો હતો. કોગ્રેસના સમર્થકોએ તેમના પર પુષ્પવર્ષા પણ કરી હતી
Continues below advertisement