સાણંદ તાલુકાના આ ગામમાં સ્વાસ્થ્ય સુવિધાના અભાવે વધ્યા કોરોનાના કેસ ,જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની બીજી લહેરથી સાણંદ તાલુકાના વિછીયા ગામમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અહીંયા સ્વાસ્થ્યની પૂરતી સુવિધાના અભાવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.3 હજારની વસતિ ધરાવતા ગામમાં હજું 100 લોકોને પણ વેક્સિન અપાઈ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram