Tibetan Market Ahmedabad | અમદાવાદમાં આજથી તિબેટિયન માર્કેટનો પ્રારંભ
Continues below advertisement
Tibetan Market Ahmedabad | અમદાવાદમાં શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આજથી અમદાવાદમાં તિબેટિયન માર્કેટનો પ્રારંભ થયો છે. તિબેટિયન માર્કેટ ગરમ કપડા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે.
Continues below advertisement