Ahmedabad: એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના નામે લૂંટથી ટેક્સી ડ્રાઈવર મુશ્કેલીમાં,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના નામે યાત્રિઓ લૂંટાતા હોવાનો આરોપ લગાવાયો છે. એન્ટ્રી ગેટથી માંડી એક્ઝિટ સુધી પાંચ મીનિટથી વધુનો સમય થાય તો 90 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવી રહ્યો છે.જેનાથી ટેક્સી ડ્રાઈવરના ભાડાના અડધા પૈસા ચાર્જ ચુકવવામાં જતા રહે છે.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram