અમદાવાદની સોલા સિવિલમાં આજથી કોરોના વેક્સિનનું ટ્રાયલ શરું, દરરોજ 20થી 25 લોકોને અપાશે રસી

Continues below advertisement
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવેકસીન ની ટ્રાયલ  શરૂ થઈ ગઈ છે. જેમાં પ્રથમ ડોઝ અંતર્ગત 4 પુરુષો અને એક મહિલા વોલિન્ટિયરને રસી આપવામાં આવી હતી. પાંચેય વોલિયન્ટિયર ને એક મહિના બાદ બીજો ડોઝ આપવામાં આવશે. ICMR અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સ આધારે 500 લોકો પર પ્રથમ સ્ટડી કરવામાં આવશે. બાદમાં તમામનું સતત એક વર્ષ સુધી ફોલોપ કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram