Ahmedabad: આંખમાં મરચાની ભૂકી નાંખી આંગડિયા પેઢીમાં અઢી કરોડની આચરાઈ લૂંટ,પોલીસે ઝડપ્યો આરોપીને
Continues below advertisement
અમદાવાદના વસ્ત્રાપુરમા સોમવારે બપોર પછી મહેન્દ્ર સોમા પટેલની આંગડિયા પેઢીમાં અઢી કરોડની લૂંટ થઈ છે. લૂંટને અંજામ આપનાર લૂંટારુંને નજીકમાં જ ઊભેલી વસ્ત્રાપુર પોલીસે ઝડપી પાડ્યો હતો. આ લૂંટારુંએ મરચાની ભૂકી નાંખીને લૂંટનો પ્રયાસ કર્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Police Gujarat News Robbery Accused Vastrapur Angadiya Firm ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Mahendra Soma Patel