Ahmedabad માં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે દેવસ્ય હોસ્પિટલનું કર્યું લોકાર્પણ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Mar 2021 11:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App અમદાવાદમાં (Ahmedabad) માં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah ) દેવસ્ય હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આંબલી બોપલ રોડ પર દેવસ્ય હોસ્પિટલનું અમિત શાહે લોકાર્પણ કર્યું હતું. કિડની અને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું.