અમદાવાદના કોટ વિસ્તારમાં આ વર્ષે ઉત્તરાયણ ફિક્કી રહેવાનું નક્કી, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળ વચ્ચે અમદાવાદમાં ઉત્તરાયણ ફિક્કી રહેવાના સંકેત જોવા મળી રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી જ્યાં પતંગરસિકો ઉત્તરાયણની ઉજવણી માટે કોટ વિસ્તારના ધાબા બુક કરાવતા હોય છે. પણ ચાલુ વર્ષે કોરોનાના કારણે મોટાભાગના બહારથી આવતા પતંગરસિકોએ પૂછપરછ સુદ્ધા કરી નથી. કોટ વિસ્તારમાં એક મકાન 24 કલાક માટે ભાડે આપવા 15 થી 20 હજાર ભાડું હોય છે. સામાન્ય સંજોગોમાં ડિસેમ્બર અંતથી ધાબા માટેના એડવાન્સ બુકીંગ આવી જતા હોય છે. જે આજ દિન સુધી માત્ર ઇન્કવાયરી પણ માત્ર એક જ આવી છે.
Continues below advertisement