Vegetable Price | શાકભાજીના ભાવમાં ઘટાડો, પણ ડુંગળી-ટામેટાના ભાવ આસમાને
gujarati.abplive.com
Updated at:
22 Nov 2023 04:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVegetable Price | શિયાળાની શરૂઆત થતા જ શાકભાજીના ભાવમાં ઘટાડો... પરંતુ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ હજુ પણ આસમાને ડુંગળી અત્યારે માર્કેટમાં 80 રૂપિયે કિલો મળી રહી છે જોકે ટામેટા ના ભાવ સાંભળીને ગૃહિણીઓ પણ થઈ રહી છે લાલ ગુમ કારણકે હજુ પણ માર્કેટમાં 80 રૂપિયે કિલો ટામેટા મળી રહ્યા છે ડુંગળી અને ટામેટાની આવકમાં ઘટાડો થતાં ભાવ પહોંચ્યા છે આસમાને.