અમદાવાદમાં જાહેરમાં તલવારથી કેક કાપી ફાયરિંગ કર્યાનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજાહેરમાં તલવારથી કેક કાપ્યા બાદ હવામાં ફાયરિગ કરતો વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસ સામે સવાલ ઉઠ્યા છે. દેવ બાદશાહ નામના શખ્સે કાયદાનો ભંગ કરતા બાપુનગર પોલીસે તપાસ શરૂ કરી હતી.