અમદાવાદના શાહપુર વિસ્તારમાં શ્વાનને માર મારતો વિડિઓ વાયરલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
18 Nov 2021 10:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના શાહપુર વિસ્તારમાં શ્વાનને માર મારતો વિડિઓ વાયરલ થયો છે. અજાણ્યો વ્યક્તિ કૃરતાથી આ શ્વાનને માર્ટ મારી રહ્યો છે. માર મારવાના કારણે આ શ્વાનનું મૃત્યુ થયું છે. જીવદયા પ્રેમી શાહપુર પહોંચ્યા છે. પોલીસ આ મામલે ફરિયાદ ન લેતી હોવાનો આરોપ લગાવ્યો છે.