મારો વોર્ડ મારી વાત: અમદાવાદના વોર્ડ નં-23ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 23ના સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. આ વોર્ડમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. આ વોર્ડ પર ભાજપનો કબજો છે.
Continues below advertisement