મારો વોર્ડ મારી વાતઃ અમદાવાદના વોર્ડ નંબર-27ના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં ABP અસ્મિતા અમદાવાદના વોર્ડ નંબર 27 ખાડિયા વોર્ડમાં પહોંચ્યું હતું. ખાડિયા વોર્ડમાં મતદારોની સંખ્યા 96,911 જેમાં પુરુષ મતદારો 49942 અને મહિલા મતદારો 46,966 છે. ખાડિયા વોર્ડમાં ગત ટર્મમાં ભાજપના કાઉન્સિલરોએ બાજી મારી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram