માસ પ્રમોશન અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યા સંકેત?,જુઓ વીડિયો
Continues below advertisement
માસ પ્રમોશન સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોવાનું એબીપી અસ્મિતાની વાતચીતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે.આ અંગે કોર કમિટીની બેઠકમાં ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવાશે.
Continues below advertisement