ક્યાંથી પકડાયો નકલી ઈંજેકશનોનો જથ્થો ?
Continues below advertisement
અમદાવાદ (Ahmadabad) માં ક્રાઇમ બ્રાંચે (crime branch) રેમ્ડેસીવીર (remdeciver) ના નકલી ઈંજેકશન (injection) બનાવતું નેટવર્ક (network) ઝડપી પડ્યું છે. પોલીસે (police) 8 આરોપીઓ સાથે 300થી વધુ નકલી ઈંજેકશન (duplicate injection) જપ્ત કર્યા છે. (vastrapur)ની હયાત હોટેલ (hayat hotel)ના રૂમ (room)માંથી આ ઈંજેકશનોની હેરાફેરી ચાલતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદથી લઈને વડોદરા (vadodra) સુધી રેમ્ડેસીવીરના નકલી ઈંજેકશનનું નેટવર્ક ફેલાયેલું છે. આરોપીઓ નકલી ઈંજેકશન ઊંચી કિંમતે વેચતા હતા.
Continues below advertisement