એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં DJ પાર્ટીનું કોણે કર્યુ આયોજન?
Continues below advertisement
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ડીજે પાર્ટીથી દર્દીઓને ભારે હાલાકી પડી હતી.
Continues below advertisement