અમદાવાદમાં પ્રથમ કોરોનાની રસી કોને આપવામાં આવશે? લોકોની યાદી કરાઇ તૈયાર, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોનાની આવનારી વેકસીનની લઈ અમદાવાદ પ્રશાસને તૈયારીઓ શરૂ કરી હતી. અમદાવાદ ગ્રામ્યના 2.75લાખ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ લોકોને વેક્સિન આવ્યા બાદ પ્રથમ વેક્સિન આપવામાં આવશે. 7500 હેલ્થકેર વર્કર્સની યાદી તૈયાર કરાઇ છે. સરકારી અને ખાનગી હેલ્થકેર વર્કર્સનો યાદીમાં સમાવેશ કરાયો છે. 50 વર્ષથી વધુની ઉંમરના લોકોની યાદી તૈયાર કરાઈ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram