અમદાવાદમાં AMTS બસની અડફેટે મહિલાનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં અમરાઇવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે એમટીએસ બસનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત થયું હતું. એએમટીએસના ડ્રાઇવરની બેદરકારીના કારણે ગીતાબેનનું મોત થયું હતું.