અમદાવાદમાં મહિલાઓએ વેલેન્ટાઇન ડેની કરી ઉજવણી, એકબીજાને આપી ગિફ્ટ

Continues below advertisement
અમદાવાદમાં મહિલાઓએ વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. મહિલાઓએ મિત્રો સાથે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી હતી. તેઓએ એકબીજાને ગિફ્ટ અને ચોકલેટ આપી હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram