Ahmedabad: કોરોના મહામારી વચ્ચે ક્રિકેટ રમવા એકઠા થયા યુવાનો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 May 2021 01:07 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં કોરોનાનું સંક્રમણ યથાવત છતાં યુવાનો બેદરકાર જોવા મળ્યા હતા. ચીમનભાઈ પટેલ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રમવા યુવાનો એકઠા થયા હતા. માસ્ક અને સામાજિક અંતર વગર યુવાનો ટોળે વળીને બેઠેલા જોવા મળ્યા હતા.