Ahmedabad: ઝૂબીન આશરા અને તેની ટીમે 2 દિવસમાં કેટલા લોકોને કર્યા પ્લાઝ્મા ડોનેટ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Apr 2021 04:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ઝૂબીન આશરાએ એક યુવાઓની ટીમ તૈયાર કરી છે. જે દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવાનું કામ કરી રહી છે. આ લોકોએ 2 દિવસમાં 200 દર્દીને પ્લાઝ્મા આપ્યા છે.