અમુલના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત હાઇકોર્ટેના હુકમ બાદ આજે અમુલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે. સરકારના નિમણૂક કરાયેલા 3 પ્રતિનિધિનું મતદાન બંધ કવરમાં રાખવામાં આવશે. હાઇકોર્ટમાં કરેલ અરજીનો ચુકાદો ના આવે ત્યાં સુધીપરિણામ જાહેર ના કરવા હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. હાલમાં અમૂલ ડેરીના ચેરમેન પદે રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમાર છે. આજની ચૂંટણી બાદ અમુલમાં સત્તા પરિવર્તન થાય એવી શક્યતા છે.