Bhavnagar: ઈસ્કોન ક્લબ ખાતે કોળી સમાજની ચિંતન બેઠક યોજાશે, કયા મુદ્દે કરાશે ચર્ચા?

Continues below advertisement

ભાવનગર(Koli society)ના ઈસ્કોન ક્લબ ખાતે આજે કોળી સમાજ(Koli society)ની ચિંતન બેઠક યોજાશે. આ બેઠકમાં સામાજિક અને રાજકીય ક્ષેત્રે કોળી સમાજની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાશે. જેમાં તમામ સામાજિક અને રાજકીય આગેવાનો હાજરી આપશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram