ભાવનગરના આ વોર્ડના પૂર્વ કોર્પોરેટરનો લાંચ માંગતી કથિત ઓડિયો ક્લિપ વાયરલ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાવનગરમાં પૂર્વ કોર્પોરેટરનો લાંચ માંગતો ઓડિયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુંભારવાડા વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામ ચુડાસમાનો કથિત ઓડિયો વાયરલ થયો છે..જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વિસ્તારમાં બ્લોકના કામમાં બે ટકાની લાંચ તે માંગી રહ્યા છે. સાથે જ કહી રહ્યા છે કે હવે આપો તો ચૂંટણીના કામમાં ઉપયોગમાં લઈ શકાય.