Bhavnagar: નવજાત બાળકી સાથે મહિલા મતદાન કરવા પહોંચી, જુઓ વીડિયો
Continues below advertisement
મતદાન જાગૃતિ માટેનું ભાવનગરનાં વૈશાલીબેને ઉત્કૃષ્ટ ઉદાહરણ પાડ્યું હતું. ગર્ભવતી વૈશાલીબેન હોસ્પિટલમા ડિલિવરી બાદ એમ્બ્યુલન્સ મારફતે સીધા મતદાન કરવા પહોંચ્યા હતા. માતા પોતાની નવજાત બાળકી સાથે મતદાન મથક પહોંચી હતી.
Continues below advertisement