ભાવનગરઃ ભાજપના કોર્પોરેટર વચ્ચે ઝઘડો, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન સુધી

Continues below advertisement
ભાવનગરમાં ભાજપના જ કોર્પોરેટરો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. ભાજપના કોર્પોરેટર લક્ષ્મણ ભાઈએ બ્લોક નંખાવવાના નામે ઝઘડો કર્યો આ સાથે મહિલા કોર્પોરેટરને મારવા માટે દોડ્યા હતા.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram