ભાવનગરમાં રથયાત્રા માટે તડામાર તૈયારીઓ, કલેક્ટર કચેરીએ પ્રશાસન-રથયાત્રાના આયોજકો વચ્ચે બેઠક
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2021 03:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરમાં રથયાત્રા માટે તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. કલેક્ટર કચેરીએ પ્રશાસન અને રથયાત્રાના આયોજકો વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન રથયાત્રાના રુટ અને કોરોના અંગે માહિતી અપાઈ હતી.