ભાવનગર: ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ, 6 લોકોની અટકાયત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાવનગરના શિવાજી સર્કલ પાસે આવેલા મફતનગર વિસ્તારમાં ગેસ સિલેન્ડરના કૌભાંડનો પર્દાફાશ થયો. ઘરેલુ ગેસમાંથી કોમર્શિયલ ગેસ ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી લાખોના મુદ્દામાલ સાથે 6 લોકોની અટકાયત કરવામાં આવી હતી.
Continues below advertisement