Bhavnagar Demolition | ભાવનગરમાં ડિમોલિશન દરમિયાન સ્થાનિકોએ મચાવ્યો હોબાળો, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
17 Jan 2024 03:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar Demolition | ભાવનગર મહાનગરપાલિકા ની દબાણ હટાવ ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે વધુ ઉગ્ર શાબ્દીક ઘર્ષણ. સ્થાનિક રહીશો દ્વારા ભાવનગર- રાજકોટ હાઇવે રોડ પર એકઠા થઈને રોડ ચક્કાજામ કર્યો. શહેરના ચિત્ર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા 30 જેટલા દબાણોને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાની ટીમને ઘેરવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક પી.આઈ, મહિલા પોલીસ સહિતના પોલીસ કર્મચારીઓ અને ખડકી દેવામાં આવ્યા છે.