Bhavnagar Lions | ભાવનગરના આ વિસ્તારમાં પહેલીવાર સિંહ પરિવારની લટાર, ખેડૂતોમાં ભયનો માહોલ
Continues below advertisement
Bhavnagar Lions | ભાવનગરના રાજપરા- દિહોર રોડ પર વનરાવન આવી ચડતા પશુપાલકોમાં ફફડાટ. રાત્રિના સમયે ગામ નજીક સિંહ પરિવાર મારી રહ્યા છે લટાર. જોકે ભાવનગરથી ખૂબ જ નજીક રાજપરા. દિહોર અને સાંખડાસર ગામ નજીક પ્રથમ વખત આવી ચડ્યા છે સિંહ. રાત્રિના સમયે ખેડૂતોમાં વનરાજના કારણે પાણી વાળવા માટે વાડીએ જવું પણ મુશ્કેલ બન્યું.
Continues below advertisement