Bhavnagar News | ભાવનગરમાં આરોગ્ય વિભાગના દરોડા, નાસ્તાની દુકાનો પરથી લેવાયા સેમ્પલ

Continues below advertisement

Bhavnagar News | ભાવનગર મનપાના આરોગ્ય વિભાગની કામગીરી. આરોગ્ય વિભાગ દ્વારા શહેર ના વિવિધ નાસ્તા ની દુકાનો માં લેવામાં આવ્યા નમૂના. શહેર ના સરદાર નગર,વાઘાવાડી રોડ સહિત ની નાસ્તા ની દુકાનો માં લેવામાં આવ્યા ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના. ચીઝ, બટર, સહિત ના નમૂનાઓ લઈ લેબોરેટરી માં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા. નમૂનાઓ ના રિપોર્ટ 3 માસ બાદ આવતા હોય છે જ્યારે સેમ્પલ લીધા પહેલા લોકો એ આરોગેલા ખોરાક નો રિપોર્ટ ફેલ આવે તો લોકો ના આરોગ્ય સામે પણ ઉભો થઇ રહ્યો છે ખતરો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram