Bhavnagar Police | 'મને રોડ ઉપર ઢોર માર માર્યો ને છાતિ ઉપર 10-15 પાટા માર્યા'
gujarati.abplive.com
Updated at:
14 Nov 2023 07:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar Police | ભાવનગર સિહોર પોલીસની દબંગ ગીરી નો આરોપ. પોલીસે માર માર્યાનો પરિવારજનો એ લગાવ્યો ગંભીર આરોપ. દુકાન બંધ કરવા બાબતે પોલીસ સાથે થઈ માથાકુટ. મારાભાઈ ને ક્યાં ગુનામાં લઈ જાવ છો તેવું પૂછુંતા રણજીત ભાઈ પરમાર નામના વ્યક્તિને સિહોર પોલીસ ઢોર માર માર્યો હોવાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અરજી. બનાવ અંગે હોસ્પિટલ પોલીસ ચોકીમાં સિહોર PI અને અન્ય બે થી ત્રણ પોલીસ કર્મચારી વિરુદ્ધ અપાઈ અરજી. જોકે આ બનાવ અંગે નો વિડીયો પણ સામે આવ્યો છે. પરિવારની માંગ છે કે સિહોર પોલીસ વિરુદ્ધ FIR નોંધવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.