ભાવનગરઃ ઘોઘા રોરો ફેરીનું સિગ્નલ ક્ષતિગ્રસ્ત, રો-રો ફેરી સર્વિસ અટકી;જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભાવનગરમાં ઘોઘા રોરો ફેરીનું સિગ્નલ થઈ કોડિયાર્ક મહાદેવ દરિયામાં ધસી આવ્યું હતું. ઘોઘા પર 300 વધુ મુસાફરો હતા પરંતુ દરિયામાં વધુ કરંટના કારણે સર્વિસ શરૂ થઈ શકી ન હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram