Bhavnagar : કાળિયાર અભિયારણ્યમાં એક સાથે 3000 કાળિયાર દેખાયા, જુઓ અદભુત વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2021 04:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના વેળાવદર ખાતે આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભ્યારણમાં વિહરતા કાળિયારનો વિડિઓ વાયરલ થયો છે. આ અભિયારણ મા અને બહારના વિસ્તારમાં કુલ 7500થી વધુ કાળિયાર વસવાટ કરે છે. આજે વેળાવદરના માર્ગ ઉપર એક સાથે કતારમાં રોડ ક્રોસ કરી રહેલા કળિયાર નજરે ચડયા હતા.