Bhavnagar જિલ્લા પંચાયતની ગ્રામીણ બેઠકો પર ભાજપનો પ્રચાર
Continues below advertisement
ભાવનગર મનપાનાં પ્રચાર બાદ હવે ભાવનગર જિલ્લા પંચાયતનો પ્રચાર શરૂ થયો છે. જિલ્લા પંચાયતની ગ્રામીણ બેઠકો માટે ડોર ટુ ડોર અને ગ્રુપ બેઠકો દ્ધારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભાવનગરનાં રામપર ગામ ખાતે ભાજપની બેઠક મળી હતી.
Continues below advertisement