પ્રશ્નપત્રોની ચોરી કરનાર બંને વિદ્યાર્થીઓને બાળઅદાલતમાં રજુ કરાયા

Continues below advertisement

ભાવનગર: તળાજા તાલુકાના નેસવડ પ્રાથમિક શાળામાં પ્રશ્નપત્રોની ચોરી કરનાર બંને વિદ્યાર્થીઓ બાળઅદાલતમાં રજુ કરાયા હતા. નેસવડ ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધો.7 ના વાર્ષિક પેપરોની ચોરીની થયા બાદ રાજયભરમાં ભારે ચર્ચીત કિસ્સો બન્યો હતો. તળાજા પોલીસે પેપરોની ચોરી કરનારા શાળાના બંને વિદ્યાર્થીઓને બાળ અદાલતમાં હાજર કર્યા હતા, બાદમાં બંનેને વાલીના જામીનપર મુકત કર્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram