Bhavnagar News: ભાવનગર ST બસ સ્ટેશનમાં ST બસના ડ્રાઈવરની બેલગામ ડ્રાઈવિંગનો ભોગ બન્યો એક પરિવાર
Continues below advertisement
Bhavnagar News: ભાવનગર ST બસ સ્ટેશનમાં ST બસના ડ્રાઈવરની બેલગામ ડ્રાઈવિંગનો ભોગ બન્યો એક પરિવાર
ભાવનગર ST બસ સ્ટેશનમાં ST બસના ડ્રાઈવરની બેલગામ ડ્રાઈવિંગનો ભોગ બન્યો એક પરિવાર. ભાવનગરથી સુરત જવા નીકળેલો પરિવાર ST બસની રાહ જોઈ રહ્યો હતો. આ સમયે મહુવા-દાહોદ રૂટની બસનો ડ્રાઈવર પૂરપાટ બસ લઈને આવ્યો. બસની ટક્કર વાગતા એક મુસાફરને પગના ભાગે ઈજા થઈ.. આ બનાવ બાદ ડ્રાઈવરે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે મુસાફરના પરિવાર સાથે બોલાચાલી કરી. પરિવારે ભાવનગર ST કચેરીમાં રજૂઆત કરી. પરંતુ તેમની રજૂઆત ધ્યાને ન લેવાઈ.. એટલું જ નહીં. બસ સ્ટેશનમાં ફસ્ટ એઈડની પણ સુવિધા નથી. મુસાફરના પરિવારની માગ છે કે, બસ જ્યારે બસ સ્ટેશનમાં પ્રવેશે.. ત્યારે તેની ઝડપ ઓછી હોવી જોઈએ.
Continues below advertisement
Tags :
Bhavnagar News