આ માર્કેટ યાર્ડમાં લીંબુનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશાલી, જુઓ વીડિયો

Continues below advertisement

 ભાવનગરના માર્કેટ યાર્ડમાં લીંબુની સારી આવક થતા ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યાં છે.હાલ લીંબુની માંગમાં ભારે ઉછાળો છે રિટેલ બજારમાં લીંબુ 90-100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram