ભાવનગરના જેસરના જુના પાદર ગામના હોટલ માલિકને PSIએ માર માર્યાનો લાગ્યો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement

ભાવનગરના જેસરમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. જેસર તાલુકાના જુના પાદર ગામમાં PSI વાઢેર સ્ટાફ સાથે હોટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પરાક્રમસિંહ ગોહિલ નામના યુવકે માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે 1 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને લઇને બોલાચાલી થઇ હતી. એટલુ જ નહી પોલીસ હોટલ માલિક યુવકને હોટલમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી જ્યાં પોલીસે ઢોર માર માર્યાનો યુવકે આરોપ લગાવ્યો હતો. યુવકે જેસર પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો.  જોકે પોલીસે ફરિયાદ ન નોંધતા પરાક્રમસિંહે જિલ્લા પોલીસને ઓનલાઈન ફરિયાદ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram