ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, મેઘાણી સર્કલ, કળિયાબીડ વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે શહેરમાં વરસાદ શરૂ થયો હતો. શહેરના વાઘાવાડી રોડ, ક્રેસન્ટ ચોક, ભીડભંજન ,નવાપરા , મેઘાણી સર્કલ કળિયાબીડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.