ભાવનગરમાં IPS સફિન હસનનો વિડીયો પાર્લર સંચાલક સાથે ધોલ ધપાટ કરતો વિડીયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભાવનગર: ભાવનગરમાં આઈપીએસ અધિકારી સફિન હસન(IPS Safin Hasan)નો વિડીયો પાર્લર સંચાલક સાથે ધોલ ધપાટ કરતો વિડીયો વાયરલ થયો છે. શિવાજી સર્કલ પાસે ગોપી કોમ્પ્લેક્ષમાં વિડીયો પાર્લર આવેલું છે. સફિન હસન ભાવનગર(Bhavnager)ના એએસપી છે. જુગાર ચાલતો હોવાની ફરિયાદના આધારે આઈપીએસ અધિકારી સફિન હસન તપાસ કરવા પહોંચ્યા હતા.