મારો વોર્ડ મારી વાતઃ ભાવનગરના વોર્ડ નંબર-4ના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં ભાવનગર મહાનગર પાલિકાનાં વોર્ડ નબર 4ની વાત કરીશું. ભાવનગર મનપાનાં વોર્ડ નંબર 4 નાં રહીશો ભાવનગર મહાનગર પાલિકાની કામગીરી વિશે શું કહી રહ્યાં છે જોઈએ આ વિશેષ અહેવાલમાં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram