પેપર ચોરી થયાની જાણ ગઇકાલે સવારે જ થઈ હોવા છતાં શા માટે વિદ્યાર્થીઓને જાણકારી ન અપાઈ? જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાવનગરના નેસવડની પ્રાથમિક શાળામાં પેપરની ચોરી થઈ છે. ત્યારે 22 અને 23 એપ્રિલે યોજાનારી પરિક્ષાને હાલ રદ્દ કરવામાં આવી છે. સમગ્ર રાજયમાં આજે અને આવતીકાલની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. DPEOએ પરીક્ષા રદ્દ થયાની પૃષ્ટિ કરી છે. પેપર ચોરી થયાની જાણ ગઇકાલે સવારે જ શાળાના આચાર્યને થઈ હતી. કાલે જ સ્પષ્ટ થયું હોવા છતાં વિદ્યાર્થીઓને જાણકારી અપાઈ ન હતી. શિક્ષણ વિભાગ ઊંઘતુ રહ્યું જેના કારણે આજે પાંચ લાખ વિદ્યાર્થીઓ શાળાએ  પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, શાળામાં સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram