જો આ કામ નહીં કરો તો 1 એપ્રિલથી તમારું PAN કાર્ડ બંધ થઈ જશે
Continues below advertisement
ભારત સરકારે પાન કાર્ડ(PAN card)ને આધાર કાર્ડ (Aadhar Card) સાથે લિંક કરવાનું ખૂબ જ જરૂરી કરી દીધું છે. નોંધનીય છે કે, સરકાર દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે અનેક વખત સમય મર્યાદા વધારી છે. હાલમાં 31 માર્ચ ડેડલાઈન છે.
Continues below advertisement