68 વર્ષ બાદ ટાટા સન્સને મળી એર ઈન્ડિયાની કમાન, કેટલાનું ભોગવવું પડશે દેવુ?
Continues below advertisement
ટાટા સન્સે સૌથી ઊંચી બોલી લગાવીને એર ઈન્ડિયાની માલિકી મેળવી છે. એર ઈન્ડિયાને 68 વર્ષ બાદ ખરીદદાર મળ્યા છે. બે બોલી માંથી સરકારે ટાટા સન્સની બોલીને પસંદ કરી છે. હવે ટાટા સન્સે એર ઈન્ડિયાનું કરોડોનું દેવું પણ વેઠવું પડશે.
Continues below advertisement