કેવી રીતે તમારા રુપિયા કરશો મેનેજ? મની મેનેજમેન્ટની આ ત્રણ ટ્રિકથી તમને થશે ફાયદો
Continues below advertisement
હાલના સમયમાં જેટલી મહેનત કમાવામાં જાય એનાથી વધુ જલ્દી અને આસાનીથી કમાઇ વપરાય જાય. બધાને એ સવાલ સતત થાય કે રુપિયા છે તો સાવ ખર્ચાઇ જ જાય એના કરતાં એનુ શું કરવુ કે જેથી વધુ વળતર મળે. તમે પણ એવા સવાલો લોકોને કરતા જ હશો કે શું કરવુ મ્યુચ્યલ ફંડમાં નાંખવા કે સ્ટોક્સ લેવા કે શું કરવુ, તો આજે સમજીએ મનીને મેનેજ કરવાની ટ્રીક. કે જેથી કમાઇ વધતી રહે અને ભવિષ્ય આર્થિક રીતે સુરક્ષિત બને.
Continues below advertisement